
Petrol-Diesel Price: સતત સાડા ચાર મહિના ભાવો સ્થિર રહ્યા બાદ માર્ચ-22 મહિનામાં છઠ્ઠી વખત ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. પ્રથમ ચાર કિસ્સામાં ભાવમાં 80 પૈસા પ્રતિ લીટરનો વધારો થયો હતો. શનિવારે પેટ્રોલની કિંમતમાં 50 પૈસા અને ડીઝલની કિંમતમાં 55 પૈસાનો વધારો થયો હતો.
source
https://gujarati.news18.com/news/business/petrol-and-diesel-price-hike-today-28-march-2022-check-latest-rates-in-gujarat-vz-1193156.html
0 ટિપ્પણીઓ