
Payment Mode: નેટબેન્કિંગ અને યૂપીઆઈ મારફતે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણની સુવિધા શરૂ થયા બાદ તેમાં ચૂકવણી ખૂબ સરળ બની જશે. બજાર નિષ્ણાતોનું કહેવું છે કે મ્યુચ્યુઅલ ફંડ એપ અથવા અન્ય ડિજિટલ પ્લેટફોર્મ મારફતે તેમાં પૈસા લગાવવાનું હવે વધારે સરળ બની જશે.
source
https://gujarati.news18.com/news/business/mutual-fund-utilities-to-discontinue-physical-payment-modes-like-cheque-dd-from-1st-april-2022-vz-1192661.html
0 ટિપ્પણીઓ