વેરંદા લર્નિંગ સૉલ્યૂશન્સનો આઈપીઓ ખુલ્યો, જાણો રોકાણ કરવું જોઈએ કે નહીં?

Veranda Learning Solutions IPO: આઈપીઓનો 75 ટકા હિસ્સો QIB માટે અનામત છે. 15 ટકા હિસ્સો બિન-સંસ્થાગત રોકાણકારો અને 10 ટકા હિસ્સો રિટેલ રોકાણકારો માટે અનામત છે.

source https://gujarati.news18.com/news/business/veranda-learning-solutions-ipo-open-today-check-minimum-investment-should-you-subscribe-initial-public-offering-vz-1193580.html

0 ટિપ્પણીઓ