મોંઘવારીનો માર: એપ્રિલથી દવાઓની કિંમત પણ વધશે, જાણો કેટલો ભાવ વધશે

Drugs Price Hike: ડ્રગ્સ પ્રાઇસિંગ ઑથોરિટીએ શુક્રવારે શિડ્યૂલ દવાઓ માટે કિંમતમાં 10.7 ટકાનો વધારો કરવાની છૂટ આપી દીધી છે. એપ્રિલ મહિનામાં જરૂરી દવાઓની રાષ્ટ્રીય યાદી (NLIM) હેઠળ આવતી 800થી વધારે દવાઓની કિંમતમાં વધારો થશે.

source https://gujarati.news18.com/news/business/from-1st-april-2022-essential-medicines-to-get-costlier-more-than-10-percent-vz-1192680.html

0 ટિપ્પણીઓ