
તમારે આવા હાઇ-એન્ડ ક્રેડિટ કાર્ડ્સ પસંદ કરવાની જરૂર નથી. એવા કાર્ડ્સ છે જે નજીવી વાર્ષિક ફી વસૂલ કરે છે અને તેના બદલામાં, કરિયાણા, ઓનલાઈન શોપિંગ, ફૂડ ઓર્ડરિંગ વગેરે જેવા ઘણા વ્યવહારુ લાભો ઓફર (Best Offers on Credit Cards) કરે છે. જો તમે પણ ઓછી વાર્ષિક ફી ધરાવતા ક્રેડિટ કાર્ડ (Low Annual Fee Credit Cards) શોધી રહ્યા છો, તો અહીં છ ક્રેડિટ કાર્ડ્સની સૂચિ છે જે નજીવા ચાર્જમાં સારા લાભો આપે છે
source
https://gujarati.news18.com/news/business/personal-finance-these-credit-card-charge-low-annual-fee-offer-better-long-term-value-gh-mp-1192820.html
0 ટિપ્પણીઓ