
Burger King: અમેરિકાના રશિયા પ્રર પ્રતિબંધોને પગલે છેલ્લા થોડા દિવસોમાં મોકડોનાલ્ડ્સે રશિયામાં પોતાના 800થી વધારે સ્ટોર બંધ કરી દીધા છે. સ્ટારબક્સે 139 જગ્યા પર પોતાનું કામ અટકાવી દીધું છે. નેસ્લે ફક્ત દૂધ જેવી પ્રોડક્ટ્સનું જ વેચાણ કરી રહી છે.
source
https://gujarati.news18.com/news/business/russia-ukraine-ware-us-company-burger-king-partner-in-russia-refuses-to-close-stores-vz-1192692.html
0 ટિપ્પણીઓ