સાત દિવસમાં પેટ્રોલની કિંમતમાં પાંચ રૂપિયાનો વધારો, આજે પણ કિંમત વધી

Petrol Diesel Price: મુંબઈમાં પેટ્રોલની કિંમત (Mumbai Petrol Price) 115.04 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલની કિંમત 99.25 રૂપિયા પ્રતિ લીટર છે. ચેન્નાઈમાં પેટ્રોલની કિંમતમાં પ્રતિ લીટર 76 પૈસાનો વધારો થયો છે. જે બાદમાં નવી કિંમત 105.94 રૂપિયા અને ડીઝલની કિંમત 96 રૂપિયા પ્રતિ લીટર થઈ છે.

source https://gujarati.news18.com/news/business/petrol-diesel-price-hike-today-29-march-2022-check-latest-rates-in-ahmedabad-gujarat-vz-1193573.html

0 ટિપ્પણીઓ