
Petrol-Diesel Price today: સૂત્રોનું કહેવું છે કે ગ્લોબલ માર્કેટમાં ક્રૂડ ઓઇલની કિંમત 100 ડૉલર પ્રતિ બેરલને પાર જવાથી ઓઇલ કંપનીઓને નુકસાન થઈ રહ્યું છે. આ જ કારણ છે કે કંપનીઓને ભાવ વધારો કરવાની ફરજ પડી રહી છે.
source
https://gujarati.news18.com/news/business/petrol-diesel-price-remain-same-today-24-march-2022-check-latest-rates-in-gujarat-vz-1191948.html
0 ટિપ્પણીઓ