કરદાતાઓ માટે મહત્ત્વના સમાચાર, રિફંડ ન મળવા માટે જવાબદાર હોઇ શકે છે આ કારણો

Tax Refund: આવકવેરા વિભાગે જૂન 2021માં નવું પોર્ટલ લોન્ચ કર્યું હતું, જે લોન્ચ થયાના થોડા દિવસો સુધી તકનિકી સમસ્યાઓ હતી. આ સમસ્યાઓ સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી હતી. તેના કારણે તમારું આઇટીઆર રિફંડ અટવાઇ શકે છે.

source https://gujarati.news18.com/news/business/how-to-check-income-tax-refund-status-more-than-six-crore-taxpayers-file-itr-vz-1193432.html

0 ટિપ્પણીઓ