અડધા ગુજરાતમાં પેટ્રોલની સદી, આજે પણ પેટ્રોલ-ડીઝલની કિંમતમાં વધારો થયો

Petrol Diesel price: નવી દિલ્હીમાં આજે પેટ્રોલની કિંમતમાં 80 પૈસાનો વધારો થયો છે. આ સાથે જ અહી પેટ્રોલની કિંમત પ્રતિ લીટર 101 રૂપિયા થઈ ગઈ છે. મુંબઈમાં પેટ્રોલની કિંમતમાં 85 પૈસા પ્રતિ લીટરનો વધારો થયો છે.

source https://gujarati.news18.com/news/business/petrol-diesel-price-hike-30-march-2022-petrol-crosses-rs-100-in-some-cities-of-gujarat-check-latest-rates-vz-1193992.html

0 ટિપ્પણીઓ