LPG સિલિન્ડરની કિંમતમાં એક સાથે 250 રૂપિયાનો વધારો, જાણો નવી કિંમત

LPG Cylinder Price 1 April 2022: 22 માર્ચથી દેશમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં વધારો થવાની શરૂઆત થઈ છે. આ દિવસે સબસિડી વગરના ગેસ સિલિન્ડરની કિંમતમાં 50 રૂપિયાનો વધારો થયો હતો.

source https://gujarati.news18.com/news/business/lpg-cylinder-price-1-april-2022-price-hike-250-rupees-check-latest-rates-in-your-city-vz-1194652.html

0 ટિપ્પણીઓ