બે દિવસ સુધી સસ્તી કિંમતમાં ONGCના શેર ખરીદવાનો મોકો, સરકાર વેચી રહી છે 1.5 ટકા ભાગીદારી

ONGC OFS: કુલ ઑફર ફૉર સેલમાં ઓછામાં ઓછો 25 ટકા હિસ્સો મ્યુચ્યુઅલ ફંડો અને વીમા કંપનીઓ માટે રિઝર્વ છે. જ્યારે રિટેલ રોકાણકારો માટે 10 ટકા હિસ્સો અનામત છે.

source https://gujarati.news18.com/news/business/ongc-offer-for-sale-open-today-check-floor-price-and-investment-details-gov-to-sell-stake-via-ofs-vz-1194002.html

0 ટિપ્પણીઓ