PAN-Aadhaar લિંક કરવાનો અંતિમ દિવસ, 1 એપ્રિલથી 500 અને જૂન 2022થી લાગશે રૂ.1,000ની પેનલ્ટી

PAN-Aadhaar Link: સેન્ટ્રલ બોર્ડ ઑફ ડાયરેક્ટ ટેક્સ (CBDT)ના જણાવ્યા પ્રમાણે પેનલ્ટી ચૂકવીને 31 માર્ચ, 2023 સુધી આધાર કાર્ડને પાન કાર્ડ સુધી લિંક કરી શકાશે. જે બાદમાં પાન કાર્ડ નિષ્ક્રિય કરી દેવામાં આવશે.

source https://gujarati.news18.com/news/business/last-date-to-link-aadhaar-card-with-pan-card-what-happen-with-your-permanent-account-number-for-not-linking-with-aadhaar-vz-1194316.html

0 ટિપ્પણીઓ