Ruchi Soya FPO: બાબા રામદેવની રુચિ સોયાનો FPO ખુલશે, જાણો પ્રાઇસ બેન્ડ સહિતની તમામ વિગત

Ruchi Soya FPO: રુચિ સોયા ઇન્ડસ્ટ્રીઝે ફૉલો-ઑન પબ્લિક ઑફર (FPO) ખુલતા પહેલા બુધવારે 23 માર્ચના રોજ એન્કર રોકાણકારો પાસેથી આશરે 1,290 કરોડ રૂપિયાની રકમ એકઠી કરી છે.

source https://gujarati.news18.com/news/business/ruchi-soya-follow-on-public-offer-fpo-open-today-check-price-band-and-minimum-investment-vz-1191955.html

0 ટિપ્પણીઓ