
Stock Market: ઑક્ટોબર 2021માં IRCTCનો શેર રૂ. 1279.26ના લાઇફ ટાઇમ હાઇ સપાટીએ પહોંચ્યા બાદથી વેચાણમાં દબાણ હેઠળ છે. હાલમાં આ સ્ટોક તેની લાઇફટાઇમ હાઇ સપાટીથી લગભગ 40 ટકા નીચે જોવા મળી રહ્યો છે.
source
https://gujarati.news18.com/news/business/5-stocks-that-down-more-than-40-percent-from-52-week-high-level-hffc-amc-to-irctc-gh-vz-1191755.html
0 ટિપ્પણીઓ