143 વસ્તુઓની વધી શકે છે કિંમતો, GST કાઉન્સિલે ટેક્સ રેટમાં વૃદ્ધિ માટે રાજ્યોની સલાહ માંગી

GST Council - હાલ જીએસટીની સંરચના 4 સ્તરીય છે. જેમાં 5 ટકા, 12 ટકા, 18 ટકા અને 28 ટકાના દરથી ટેક્સ લાગે છે

source https://gujarati.news18.com/news/business/gst-rates-gst-council-for-increase-rates-of-143-items-ag-1202463.html

0 ટિપ્પણીઓ