માર્કેટમાં જોરદાર તેજી, 57 હજારને પાર સેન્સેક્સ, નિફ્ટીએ પણ લગાવી છલાંગ

Stock Market Opening: રોકાણકારો આજે શરૂઆતથી HUL, સન ફાર્મા, UPL, અપોલો હોસ્પિટલ્સ અને હિન્દાલ્કો ઇન્ડસ્ટ્રીઝ જેવી કંપનીઓના શેર પર જોરદાર સટ્ટો લગાવી રહ્યા છે. બમ્પર માંગને કારણે આ શેરો ટોપ ગેનર્સની યાદીમાં જોડાયા હતા. બીજી તરફ, એચસીએલ ટેક્નોલોજીસ, ભારતી એરટેલ, બ્રિટાનિયા ઇન્ડસ્ટ્રીઝ, બજાજ ઓટો અને કોટક મહિન્દ્રા બેન્ક જેવી કંપનીઓના શેરમાં વેચવાલીનું વર્ચસ્વ હતું અને ઘટાડાની સાથે આ શેરો ટોપ લૂઝરની શ્રેણીમાં આવી ગયા હતા.

source https://gujarati.news18.com/news/business/stock-market-seen-upward-in-opening-session-sensex-cross-57-thousand-level-again-mp-1203653.html

0 ટિપ્પણીઓ