કેમ્પસ એક્ટિવવેરના શેરનું ગ્રે માર્કેટમાં પ્રીમિયમ ભાવે ટ્રેડિંગ, જાણો કિંમત

Campus Activewear stock latest GMP: આ ઇશ્યૂમાં બે લાખ ઇક્વિટી શેર કર્મચારીઓ માટે અનામત રાખવામાં આવ્યા છે. આ ઉપરાંત અંતિમ કિંમત પર 27 રૂપિયા ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવશે.

source https://gujarati.news18.com/news/business/campus-activewear-ipo-latest-gmp-price-band-and-minimum-investment-details-vz-1201708.html

0 ટિપ્પણીઓ