ફૂલોનો રાજા તમારું નસીબ પણ ચમકાવી શકે છે, જુઓ ગુલાબના ખેતરની તસવીરો

Rose farming : રાહુલ કુમારે સોશિયલ મીડિયાની મદદથી માહિતી એકઠી કરી અને ગુલાબના ફૂલ સાથે રોજગાર વધારવાનું સપનું જોયું. સપનું પૂરું કરવા મહારાષ્ટ્રના પુણેથી 2 હજાર ગુલાબના છોડ સાથે નવી ઇનિંગ શરૂ કરી

source https://gujarati.news18.com/photogallery/business/rose-farming-the-king-of-flowers-can-brighten-your-luck-see-pictures-of-rose-cultivation-km-1202304.html

0 ટિપ્પણીઓ