Gold News: સોનાની માંગમાં 34 ટકાનો વધારો, રોકાણકારોએ ત્રણ વર્ષ કરતા સૌથી વધુ ખરીધ્યુ

Russia Ukraine War Effect: રોકાણકારોનું (Investers) ધ્યાન હાલમાં સોના પર છે. આ કારણોસર વર્ષ 2022ના પહેલા ક્વાર્ટર (જાન્યુઆરીથી માર્ચ)માં સોનાની માંગમાં 34 ટકાનો વધારો થયો છે.

source https://gujarati.news18.com/news/business/russia-ukraine-demand-of-gold-increased-by-34-percent-due-to-crisis-and-inflation-gh-ap-1203777.html

0 ટિપ્પણીઓ