ICICI સિક્યોરિટીઝની ફેવરિટ લિસ્ટમાં સામેલ છે આ રિયલ્ટી સ્ટોક્સ, જે કરાવશે બમ્પર કમાણી

Realty stocks: ICICI સિક્યોરિટીઝના રિયલ્ટી સેક્ટરના ટોપ પિક્સમાં DLF, Embassy office Parks REIT, Pheonix Mills, Brigade Enterprises સામેલ છે. સાથે જ તેમાં માઇન્ડસ્પેસ બિઝનેસ પાર્ક REIT અને ઓબેરોય રીયલ્ટીમાં હોલ્ડ કરવાની સલાહ આપવામાં આવે છે.

source https://gujarati.news18.com/news/business/icici-securities-bullish-on-these-realty-stocks-check-expert-opinion-on-real-estate-in-2023-gh-vz-1201737.html

0 ટિપ્પણીઓ