ચોથા ત્રિમાસિકના પરિણામ બાદ આ મલ્ટીબેગર IT Stock પર HDFC સિક્યોરિટીઝ બુલિશ

Stock Market: આ આઈટી શેર મિડ-ટિયર આઈટી એવરેજથી આશરે 34 ટકા ડિસ્કાઉન્ટ સાથે ટ્રેડ કરી રહ્યો છે. બ્રોકરેજ હાઉસે આ શેરની ખરીદી માટે સલાહ આપી છે.

source https://gujarati.news18.com/news/business/domestic-brokerage-house-hdfc-securities-bullish-on-mastek-stock-after-q4-result-vz-1201704.html

0 ટિપ્પણીઓ