LIC IPO : 6 દિવસ ચાલશે મેગા IPOનો મેગા ઉત્સવ, પોલિસીધારકોને મળશે રૂ. 60નું ડિસ્કાઉન્ટ

LIC IPO Latest News: ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ પબ્લિક એસેટ મેનેજમેન્ટ (DIPAM)ના સેક્રેટરી તુહિન કાંત પાંડે એ બુધવારે 12.30 વાગ્યે પ્રેસ કોન્ફરન્સ દ્વારા આની વિધિવત જાહેરાત કરી હતી.

source https://gujarati.news18.com/news/business/lic-ipo-the-mega-festival-of-mega-ipo-will-last-for-6-days-gh-ap-1203513.html

0 ટિપ્પણીઓ