RILના શેર દોઢ મહિનામાં 28% વધ્યા, 19.20 લાખ કરોડ રુપિયા માર્કેટ કેપ ધરાવતી પહેલી કંપની બની

Reliance Industries limited: આજના કારોબારમાં જ શેર 3 ટકાના વધારા સાથે અત્યાર સુધીના સૌથી ઊંચા ભાવે પહોંચી ગયા છે. બપોરના ટ્રેડિંગમાં કંપનીના શેરનો ભાવ રૂ. 2,850 હતો.

source https://gujarati.news18.com/news/business/reliance-industries-limited-market-cap-share-market-gh-ap-1203821.html

0 ટિપ્પણીઓ