Stock Market : આજે પોઝિટિવ મૂડમાં શેર બજાર, સેન્સેક્સ ફરી જઇ શકે છે 57 હજારને પાર

ભારતીય શેર બજારમાં આજે તેજીનાં અનુમાન લાગી રહ્યાં છે. ગ્લોબલ માર્કેટમાં મોટાભાગનાં સ્ટોક એક્સચેન્જ લીલા રંગનાં દેખાઇ રહ્યાં છે. જેની અસર રોકાણકારોનાં સેન્ટિમેન્ટ પર પડશે અને આજે તે ખરીદી તરફ આગળ વધી શકે છે. આ અઠવાડિયે ત્રણ કારોબારી દિવસ માંથી બે દિવસ માર્કેટ નુક્સાનીમાં બંધ થયું છે.

source https://gujarati.news18.com/news/business/stock-market-may-rise-in-todays-session-due-to-positive-global-cues-mp-1203615.html

0 ટિપ્પણીઓ