TATAના ખરીદદારોને ઝટકો, બધી કાર અને SUV થઈ વઘુ મોંઘી, જાણો કારણ

ટાટા મોટર્સે (Tata Motors) તમામ મોડલ્સની કિંમતોમાં નજીવો વધારો કર્યો છે, પરંતુ કંપની દ્વારા કોઈ વિગતવાર (car price) કિંમત સૂચિ પ્રદાન કરવામાં આવી નથી. જો કે, 2022માં આ પહેલીવાર નથી જ્યારે ટાટાએ કારની કિંમતોમાં વધારો (Tata cars price hike) કર્યો હોય.

source https://gujarati.news18.com/news/business/tata-motors-all-cars-become-more-expensive-company-gives-cars-price-hike-reason-ru-1202151.html

0 ટિપ્પણીઓ