Tea Company Shares: શ્રીલંકામાં અફરાતફરીથી ભારતમાં ચા કંપનીના શેરમાં તેજીનો માહોલ

Share Market Investment: બુધવારે પણ ટોચની છ ચા કંપનીઓમાંથી પાંચના શેરમાં નોંધપાત્ર ઉછાળો જોવા મળ્યો હતો. છેલ્લા એક મહિનામાં ચા કંપનીઓના શેર (Tea Company Shares) માં 15 થી 28 ટકાનો ઉછાળો આવ્યો છે.

source https://gujarati.news18.com/news/business/tea-company-shares-rise-in-india-due-to-chaos-in-sri-lanka-gh-ap-1201175.html

0 ટિપ્પણીઓ