Twitter ને ખરીદવાનું Elon Musk નું સપનું થશે સાકાર! 43 અબજ ડોલરની ઓફરને બોર્ડની મળી મંજૂરી

Elon Musk news - એલન મસ્ક અને ટ્વિટરના બોર્ડ વચ્ચે સોમવારે વાતચીત થઇ હતી. આ વાતચીતમાં બોર્ડે મસ્કની ઓફરનો સ્વીકાર કરી લીધો છે

source https://gujarati.news18.com/news/business/twitter-set-to-accept-elon-musks-final-offer-report-ag-1202894.html

0 ટિપ્પણીઓ