શેરધારકોને શેર દીઠ 3 રૂપિયાનું ફાઇનલ ડિવિડન્ડ મળશે, કંપનીનો નફો 12 ટકા વધ્યો

NTPCએ માર્ચ ક્વાર્ટરમાં રૂ. 5,199 કરોડનો ચોખ્ખો નફો કર્યો છે. આ સિવાય કંપનીની આવક 23.12 ટકા વધીને 37,085 કરોડ રૂપિયા થઈ ગઈ છે. કંપનીએ નાણાકીય વર્ષ 2021-22માં રૂ. 16,676 કરોડનો નફો કર્યો છે.

source https://gujarati.news18.com/news/business/ntpc-q4-result-shareholders-will-get-the-final-dividend-of-rs-3-per-share-bg-1211151.html

0 ટિપ્પણીઓ