
ઘરોમાં LED Bulbનો ઉપયોગ ખૂબ જ ઝડપથી વધી ગયો છે. આવી સ્થિતિમાં, બજારમાં આ બલ્બની માંગ ખૂબ જ ઝડપથી વધી છે. જો તમે ઓછા પૈસામાં તમારો પોતાનો બિઝનેસ શરૂ કરવા માંગો છો તો તમે LED બલ્બનો બિઝનેસ કરી શકો છો. આ બિઝનેસ શરૂ કરવા માટે તમારે માત્ર 50 હજાર રૂપિયાનું રોકાણ કરવું પડશે.
source
https://gujarati.news18.com/news/business/start-the-business-of-led-bulb-with-an-investment-of-only-50-thousand-bg-1214351.html
0 ટિપ્પણીઓ