સોનું આજે રૂ. 51,131 સુધી ઉછળ્યું, રેકોર્ડ ઉંચાઇથી હજી પણ 5000 રૂપિયા નીચે

Gold-Silver Price Today : વૈશ્વિક બજારમાં સોનાના ભાવમાં માર્ચ 2021 પછી પ્રથમવાર સતત બીજી વખત માસિક ઘટાડો થયો હતો, જે અત્યાર સુધીમાં લગભગ 2.4 ટકા જેટલો નીચે છે.

source https://gujarati.news18.com/news/business/gold-price-today-jumps-to-rs-51131-still-rs-5000-down-from-record-high-bg-1213777.html

0 ટિપ્પણીઓ