6 દિવસમાં બીજી વખત CNGના ભાવ વધ્યાં, જાણો કયા શહેરોની કિંમતમાં થયો વધારો

IGL એ દિલ્હી-NCR અને આસપાસના વિસ્તારોમાં સીએનજી 2 રૂપિયા પ્રતિ કિલો મોંઘો કર્યો છે. આ વધેલી કિંમત શનિવારે સવારે 6 વાગ્યાથી લાગુ કરવામાં આવી છે.

source https://gujarati.news18.com/news/business/cng-became-expensive-for-the-second-time-in-6-days-know-how-much-has-become-the-price-in-your-city-bg-1211089.html

0 ટિપ્પણીઓ