આજે ખુલશે Aether Industriesનો આઇપીઓ, રોકાણ કરતા પહેલા જાણી લો GMP અને અન્ય વિગતો

કેમિકલ કંપની તેના આઈપીઓમાંથી રૂ. 808.04 કરોડ એકત્ર કરવાનો લક્ષ્યાંક ધરાવે છે. 808.04 કરોડમાંથી, કંપની નવા શેરના વેચાણથી રૂ.627 કરોડ એકત્ર કરશે, જ્યારે બાકીના રૂ.181.04 કરોડ OFS છે. બજારના નિષ્ણાતોના મતે એથર ઇન્ડસ્ટ્રીઝના શેર રૂ.21ના પ્રીમિયમ પર ઉપલબ્ધ છે. કંપનીએ શેર દીઠ રૂ. 610-642 ઇશ્યૂની કિંમત નક્કી કરી છે.

source https://gujarati.news18.com/news/business/aether-industries-ipo-will-open-today-know-gmp-and-all-other-details-before-investing-money-bg-1211757.html

0 ટિપ્પણીઓ