ફિક્સ ડિપોઝીટ પર ટોપની બેંકો આપી રહી છે કેટલું વ્યાજ? જુઓ લીસ્ટ

એચડીએફસી બેંક (HDFC Bank), આઈસીઆઈસીઆઈ બેંક (ICICI Bank), કોટક મહિન્દ્રા બેંક (Kotak Mahindra Bank) અને બેંક ઓફ બરોડા (BOB) સહિતની કેટલીક બેંકોએ ફિક્સ્ડ ડિપોઝિટ પરના વ્યાજ દરમાં (FD Interest rate in Banks) વધારો કર્યો છે.

source https://gujarati.news18.com/news/business/bank-fd-detailed-comparison-of-latest-interest-rates-in-hdfc-icici-and-sbi-bg-1212171.html

0 ટિપ્પણીઓ