ચીન છોડીને ભારત આવવાની તૈયારીમાં એપલ, નિર્માણ અને વેપારની સંભાવનાઓ પર વિચાર

Apple - જાણકારી મળી છે કે એપલ ચીનથી પોતાના ઉત્પાદનને બીજા દેશમાં ટ્રાન્સફર કરવા પર વિચાર કરી રહ્યું છે અને તેમને ભારતમાં એક સારો વિકલ્પ જોવા મળી રહ્યો છે

source https://gujarati.news18.com/news/business/apple-planning-to-start-production-in-india-over-china-ag-1211367.html

0 ટિપ્પણીઓ