સ્કીમ એક અને ફાયદા અનેક! જાણી લો નિયમો અને શરતો

પબ્લિક પ્રોવિડન્ટ ફંડ જેને PPF તરીકે પણ ઓળખવામાં આવે છે તે સરકાર દ્વારા સમર્થિત ઉચ્ચ ઉપજ ધરાવતી નાની બચત યોજના છે. PPF એકાઉન્ટ પર વાર્ષિક 7.1 ટકા વ્યાજ છે. તમે એક વર્ષમાં PPF ખાતામાં ઓછામાં ઓછા રૂ. 500 અને વધુમાં વધુ રૂ. 1.5 લાખનું રોકાણ કરી શકો છો.

source https://gujarati.news18.com/news/business/know-the-benefits-and-rules-of-ppf-scheme-bg-1211542.html

0 ટિપ્પણીઓ