ટ્વિટર ખરીદવા એલન મસ્કે બનાવ્યો રિવાઇઝ્ડ પ્લાન, શેરમાં આવ્યો ઉછાળો

એલોન મસ્કે સ્પામ એકાઉન્ટના મુદ્દે ટ્વિટર ડીલને હોલ્ડ પર રાખી ત્યારથી ટ્વિટરના શેર દબાણ હેઠળ છે. એલોન મસ્ક કહે છે કે ડીલ દરમિયાન તેમને કહેવામાં આવ્યું હતું કે ટ્વિટરના સ્પામ એકાઉન્ટ્સ કુલ એકાઉન્ટના પાંચ ટકા છે, જ્યારે વાસ્તવમાં આ સંખ્યા 20 ટકાની નજીક છે.

source https://gujarati.news18.com/news/business/elon-musk-handed-over-a-revised-plan-to-buy-twitter-bg-1212528.html

0 ટિપ્પણીઓ