આજે પણ માર્કેટ ડાઉન જવાની શક્યતા, આ પરિબળો કરી શકે છે અસર

ભારતીય શેરબજારે (Indian Stock Market) ગયા સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ સેશનનો અંત મોટા ઉછાળા સાથે કર્યો હતો, પરંતુ વૈશ્વિક બજારના દબાણમાં આ સપ્તાહની શરૂઆત સારી રહી નથી. સોમવારે લાલ નિશાન પર બંધ થનાર બજાર આજે પણ ઘટાડા સાથે વેપાર શરૂ કરી શકે છે.

source https://gujarati.news18.com/news/business/there-is-a-possibility-of-decline-in-stock-market-even-today-the-effect-of-these-factors-will-be-seen-bg-1211787.html

0 ટિપ્પણીઓ