પહેલા પી. ચિદમ્બરમએ ઈંધણની કિંમતોમાં ઘટાડા માટે કેન્દ્ર પર સાધ્યું નિશાન, હવે ભૂલ સ્વીકારી

પી. ચિદમ્બરમે (P. Chidambaram) શું દાવો કર્યો હતો?. તમને જણાવી દઈએ કે, પેટ્રોલ (Petrol) અને ડીઝલ (Diesel) ની સાથે કેન્દ્રએ ઉજ્જવલા યોજના હેઠળ વિતરિત એલપીજી સિલિન્ડર (LPG Cylinder) ની કિંમતમાં પણ 200 રૂપિયા પ્રતિ યુનિટનો ઘટાડો કર્યો છે. હવે ઈંધણ ઉત્પાદનો પર વેટ ઘટાડવાની જવાબદારી રાજ્ય સરકારોની છે

source https://gujarati.news18.com/news/business/p-chidambaram-aimed-at-the-central-goverment-for-reducing-fuel-prices-now-admitting-his-mistake-km-1211399.html

0 ટિપ્પણીઓ