
જ્યારે બજારમાં તીવ્ર ઘટાડો થાય છે, ત્યારે રોકાણકારો ડરના કારણે તેમના રોકાણોને ખોટમાં વેચી દે છે. જો કે, આ તે સમય છે જ્યારે તમે રોકાણ દ્વારા તમારા પોર્ટફોલિયોને મજબૂત અને વધારી શકો છો. પરંતુ ભારતમાં રિટેલ રોકાણકારો તેનાથી વિપરીત કરે છે.
source
https://gujarati.news18.com/news/business/take-advantage-of-market-decline-by-changing-investment-methods-do-not-sell-shares-in-haste-to-avoid-risk-bg-1211490.html
0 ટિપ્પણીઓ