કેન્દ્ર સરકાર બાદ રાજ્ય સરકારોએ પણ પેટ્રોલ-ડીઝલ પરનો વેટ ઘટાડ્યો, જાણો નવી કિંમત

મહારાષ્ટ્ર, રાજસ્થાન અને કેરળની સરકારોએ સ્થાનિક સ્તરે પેટ્રોલ અને ડીઝલ પર વેટ ઘટાડવાની જાહેરાત કરી છે. મહારાષ્ટ્રમાં પેટ્રોલ પર વેટ 2.08 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ પર 1.44 રૂપિયા પ્રતિ લિટર ઘટ્યો છે.

source https://gujarati.news18.com/news/business/after-the-central-government-state-governments-also-reduced-the-vat-on-petrol-diesel-bg-1211484.html

0 ટિપ્પણીઓ