અમેરિકન માર્કેટમાં મંદીની અસર પડી શકે છે ભારતીય શેરબજાર પર, સાચવીને રોકાણ કરવાની સલાહ

ભારતીય શેરબજારમાં આ સપ્તાહમાં સતત ત્રીજા દિવસે ઘટાડો થઈ શકે છે. વૈશ્વિક બજારના દબાણમાં રોકાણકારો આજે પણ વેચવાલી કરી શકે છે. નિષ્ણાતો કહે છે કે યુએસ શેરબજારો મંદી અને તાજેતરના આર્થિક ડેટાથી નર્વસ છે અને રોકાણકારો ત્યાં નફો બુક કરવામાં વ્યસ્ત છે.

source https://gujarati.news18.com/news/business/stock-market-factors-to-look-out-for-today-as-bulls-clash-with-bears-bg-1212122.html

0 ટિપ્પણીઓ