ચાંદી થઇ મોંઘી તો સોનાનો ભાવ રહ્યો સ્થિર, જાણો આજનો ભાવ

આજે એટલે કે બુધવારે મધ્ય પ્રદેશની રાજધાની ભોપાલમાં 22 કેરેટ સોનાની કિંમત 48,030 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને 24 કેરેટ સોનાની કિંમત 50,430 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.

source https://gujarati.news18.com/news/business/gold-price-today-10-grams-of-24-carat-traded-at-rs-50430-silver-at-rs-66-500-per-kg-bg-1212134.html

0 ટિપ્પણીઓ