ક્રૂડ ઓઇલની કિંમતમાં વધારો, જાણો ગુજરાતમાં આજે પેટ્રોલનો ભાવ

Petrol Price Today : પેટ્રોલ અને ડીઝલના ભાવ દરરોજ સવારે 6 વાગ્યે બદલાય છે. નવા દરો સવારે 6 વાગ્યાથી લાગુ થશે. પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં એક્સાઈઝ ડ્યુટી, ડીલર કમિશન, વેટ અને અન્ય વસ્તુઓ ઉમેર્યા બાદ તેની કિંમત મૂળ કિંમત કરતા લગભગ બમણી થઈ જાય છે.

source https://gujarati.news18.com/news/business/today-petrol-price-in-gujarat-rise-in-the-price-of-crude-oil-in-the-global-market-find-out-the-price-of-petrol-in-gujarat-today-bg-1212853.html

0 ટિપ્પણીઓ