
સપ્તાહના અંતે ભારતીય શેરબજાર પાછું પાટા પર આવતું જણાય છે. છેલ્લા ટ્રેડિંગ સેશનમાં મોટો ઉછાળો કર્યા બાદ આજે પણ બજારને સકારાત્મક સંકેતો મળી રહ્યા છે. નિષ્ણાતોનું માનવું છે કે વૈશ્વિક બજારમાં ઉછાળાની અસર ભારતીય રોકાણકારો પર પણ જોવા મળશે.
source
https://gujarati.news18.com/news/business/indian-stock-market-likely-to-surge-today-factors-behind-bullish-trend-with-end-of-week-bg-1212864.html
0 ટિપ્પણીઓ