લગ્નની સિઝન વચ્ચે સોના-ચાંદીની જોરદાર ખરીદી, જાણી લો આજનો નવો ભાવ

Today Gold-Silver Price - રાજધાની ભોપાલના બુલિયન માર્કેટમાં ગઈકાલે 22 કેરેટ સોનું 47,930 રૂપિયા પ્રતિ 10 ગ્રામના ભાવે વેચાયું હતું, જ્યારે 24 કેરેટ સોનું ગઈ કાલે 50,330 રૂપિયા પ્રતિ 10 ગ્રામના ભાવે વેચાયું હતું, 

source https://gujarati.news18.com/news/business/gold-price-today-demand-for-gold-and-silver-increasing-between-wedding-season-find-out-todays-new-price-bg-1211791.html

0 ટિપ્પણીઓ