જાણો બજારમાં સતત થતા વધારા-ઘટાડા વચ્ચે, મ્યુચ્યુઅલ ફંડના રોકાણકારોએ શું કરવું

મ્યુચ્યુઅલ ફંડ રોકાણકારો (Mutual fund investors) એ આ સમય દરમિયાન તેમના રોકાણના મૂલ્યમાં 10%થી વધુનો ઘટાડો થતો જોયો છે. ટૂંકાગાળાના રોકાણોમાં આ નુક્શાન વધુ પણ હોઈ શકે છે. જો કે રોકાણકરોએ એ બાબતને ધ્યાનમાં રાખવી જરૂરી છે કે બીયર અને બુલ સાયકલ તદ્દન અસ્થિરતાથી ભરેલા છે.

source https://gujarati.news18.com/news/business/what-mutual-fund-investors-should-do-in-the-midst-of-market-fluctuations-bg-1210014.html

0 ટિપ્પણીઓ