અબજો ડૉલરના નુક્સાન બાદ, Cryptocurrencyમાંથી ઉઠી રહ્યો છે રોકાણકારોનો ભરોસો

સૌથી મોટો આંચકો ક્રિપ્ટોકરન્સીને લાગ્યો છે જેને સ્ટેબલ કોઈન્સ કહેવાય છે. આ એવી કરન્સી છે જેને ડૉલર સાથે પેગ કરવામાં આવી હોવાનું કહેવાય છે. જેમ કે, તેઓ પરંપરાગત નાણાકીય સિસ્ટમ અને ક્રિપ્ટો ટ્રેડિંગ ઇકોસિસ્ટમ વચ્ચેના સેતુ તરીકે વર્ણવવામાં આવ્યા હતા.

source https://gujarati.news18.com/news/business/after-the-loss-of-billions-of-dollars-the-confidence-of-investors-is-decreasing-from-the-cryptocurrency-bg-1211632.html

0 ટિપ્પણીઓ