IRCTC કેસ: 35 રૂપિયા માટે 5 વર્ષ સુધી ચાલી લડાઈ, હવે રેલ્વેએ ચૂકવવા પડશે 2.5 કરોડ રૂપિયા

IRCTC Case : રાજસ્થાન (Rajasthan) ના કોટામાં રહેતા એન્જિનિયર સુજીત સ્વામીની આ લડાઈથી 2.98 લાખ વધુ લોકોને પણ ફાયદો થયો છે. હવે રેલવે આ તમામને 2.43 કરોડ રૂપિયા રિફંડ કરશે.

source https://gujarati.news18.com/news/business/irctc-case-5-year-fight-for-rs-35-now-railways-will-have-to-pay-rs-2-5-crore-the-whole-matter-is-interesting-gh-km-1214294.html

0 ટિપ્પણીઓ