
LIC એ લિસ્ટિંગ પછી પ્રથમ વખત તેના નાણાકીય પરિણામો જાહેર કર્યા છે. માર્ચ ક્વાર્ટરમાં કંપનીના નફાને મોટો ફટકો પડ્યો હતો. જોકે, આ સમયગાળા દરમિયાન પ્રીમિયમની આવકમાં વધારો થયો છે. કંપનીના બોર્ડે તેના રોકાણકારોને શેર દીઠ રૂ. 1.50નું ડિવિડન્ડ આપવાનો નિર્ણય કર્યો છે.
source
https://gujarati.news18.com/news/business/lic-on-monday-reported-a-18-per-cent-fall-in-standalone-net-profit-bg-1214099.html
0 ટિપ્પણીઓ